Back to blog

store: https://pehlupaglu.com/

બાળકોના શબ્દભંડોળ -સમાનાર્થી શબ્દો

સમાનર્થીની યાદી" "તમારા બાળકનું ગુજરાતી સુધારો: પ્રાથમિક શાળા માટે ઉપયોગી શબ્દો"

શબ્દ,સમાનાર્થી

શબ્દ, સમાનાર્થી શબ્દ

આકાશ ,"નભ, ગગન"

પંખી, "વિહંગ, પક્ષી"

પાણી, "જળ, નીર"

પાન, "પર્ણ, પાંદડું"

ફૂલ, "પુષ્પ, કુસુમ"

બાગ, "બગીચો, ઉપવન"

માતા, "મા, જનની"

પિતા, "બાપુ, તાત"

સૂર્ય, "રવિ, ભાનુ"

ચંદ્ર, "શશી, મયંક"

પવન, "હવા, વાયુ"

ધરતી, "જમીન, પૃથ્વી"

દોસ્ત, "મિત્ર, ભાઈબંધ"

ઘર, "મકાન, આવાસ"

કાયા, "શરીર, દેહ"

વન, "જંગલ, અરણ્ય"

પહાડ, "પર્વત, ગિરી"

માર્ગ, "રસ્તો, પથ"

આંખ, "નયન,

હાથ, "કર, હસ્ત"

સાગર, "દરિયો, સમુદ્ર",(નદી - તુલનામાં)

વાદળ, "મેઘ, જલધર"

વૃક્ષ, "ઝાડ, તરુ"

જંગલ, "વન, અરણ્ય",શહેર

અજવાળું, પ્રકાશ,અંધારું

મસ્તક, માથું

મુખ, મોઢું

પગ, ચરણ

આનંદ, "ખુશી, હર્ષ"

નિદ્રા, ઉંઘ

હાથી, "ગજ, કુંજર"

ઘોડો, "અશ્વ, તુરંગ"

સિંહ, "કેસરી, વનરાજ"

ગાય, "ધેનુ, ગૌ"

ભમરો, "ભ્રમર, મધુકર"

પુસ્તક, "ચોપડી, ગ્રંથ"

દીવો, "દીપક, જ્યોત"

પથ્થર "પથરો, પાષાણ"

કાપડ, "વસ્ત્ર, લૂગડું"

બારી "ગવાક્ષ, ઝરોખો"

ગુસ્સો, "ક્રોધ, રોષ",શાંતિ

દોસ્તી, મિત્રતા,

હિંમત, બહાદુરી

દયા, કરુણા

ખુશી, "આનંદ, મોજ"

તારા, "સિતારા, તારલા"

દુનિયા, "જગત, વિશ્વ"

નદી, "સરિતા, તટિની"

કિનારો, "તટ, આરેા"

સોનું, "કંચન, હેમ"

ઠંડી, ટાઢ,ગરમી

વરસાદ, "મેઘ, પરજન્ય

પવન, "વાયુ, અનિલ",-

અંધારું, તિમિર,અજવાળું

ભીનું, આદ્ર,સૂકું

થાળી, "રકાબી, ભાણું"

પ્યાલો, ગ્લાસ

બારણું, "દરવાજો, કમાડ"

દીવાલ, ભીંત

પથારી, બિછાનું

ચતુર, "હોંશિયાર, ડાહ્યું"

ધીમું, મંદ,"ઝડપી,

મોટું, "વિશાળ, વિરાટ"

સુંદર, "રુપાળું, મનોહર"

જંગલી, વન્ય

શરીર, "તન, કાયા, દેહ"

મન, "હૃદય, અંતર"

બળ, "શક્તિ, તાકાત"

રોગ, "બીમારી, વ્યાધિ"

સ્વચ્છ, "નિર્મળ, સાફ"

બાળક, "બાળકડો, શિશુ, અર્ભક"

મિત્ર, "ભાઈબંધ, સખો, દોસ્ત"

મહેમાન, "અતિથિ, પરોણો"

રાજા, "નૃપ, ભૂપતિ"

ગુરુ, "શિક્ષક, અધ્યાપક"

પર્વત, "ગિરિ, શિખર, અચલ"

પૃથ્વી, "ધરા, ધરતી, વસુધા"

સૂરજ, "દિવાકર, આદિત્ય, ભાસ્કર"

વાદળ, "જલદ, વારિદ, પયોધર"

દરિયો, "રત્નાકર, જલધિ, સિંધુ"

નિર્મળ, "પવિત્ર, ચોખ્ખું","મલિન

સુગંધ, "ફોરમ, ખુશબો"

ધીરજ, "શાંતિ, ક્ષમા"

કોમળ, "નાજુક, નરમ"

રજની, "રાત, નિશા"

શશી, "ચંદ્ર, મયંક"

તમસ, "અંધારું, તિમિર"

ગગન, "આકાશ, નભ"