બાળકોના શબ્દભંડોળ - વિરોધાર્થી શબ્દો
વિરોધાર્થી શબ્દો
દિવસ, રાત
નાનું, મોટું
ઉપર, નીચે
અંદર, બહાર
નજીક, દૂર
ઠંડુ, ગરમ
નવું, જૂનું
સાચું, ખોટું
હસવું, રડવું
સુખ, દુઃખ
સવાર, સાંજ
ઊંચું, નીચું
જાડું, પાતળું
કાળું, ધોળું (સફેદ)
ચોખ્ખું, ગંદુ
ભારે, હલકું
કડવું, મીઠું
ઝડપી, ધીમું
શાંત, તોફાની
આગળ, પાછળ
કડક, નરમ
સીધું, વાંકું
સુકો, લીલો (અથવા ભીનો)
કાચું, પાકું
ખાલી, ભરેલું
આળસુ, મહેનતુ
ડરપોક, બહાદુર
આવવું, જવું
લેવું, દેવું (આપવું)
ચઢવું, ઉતરવું
જાગવું, ઊંઘવું
બોલવું, મૌન (ચૂપ રહેવું)
ખુલ્લું, બંધ
આજ, કાલ
પહેલાં, પછી
શરૂઆત, અંત
ઝડપી, ધીમું
વહેલા, મોડા
ગઈકાલ, આવતીકાલ
મીઠું, કડવું
ખાટું, ગળ્યું
પોચું, કઠણ
ભીનું, સુકું
ચોખ્ખું, મેલું
ગુસ્સો, શાંતિ
દોસ્તી દુશ્મની
હિંમત ડર
દયા, ક્રૂરતા
ખુશી, ઉદાસી
ભારે, હલકું
તરવું, ડૂબવું
ખારું, મીઠું (પાણીના સંદર્ભમાં)
આકાશ, ધરતી
પૂર્વ, પશ્ચિમ
ઉત્તર, દક્ષિણ
પ્રશ્ન, ઉત્તર (જવાબ)
હાર, જીત
ભૂલ, સુધારો
ઘાટું, આછું
રૂડું (સુંદર), કદરૂપું
ઝેરી, અમૃત (અથવા ગુણકારી)
ચતુર મૂર્ખ"
ધીમું વેગીલું"
મોટું, "ટચુકડું, નાનું"
સુંદર, કદરૂપું
જંગલી, પાલતું
ઉપર, નીચે
આગળ, પાછળ
ડાબું, જમણું
સીધું, ઊંધું
નજીક, છેટું (દૂર)
આરંભ, અંત
તરવું, ડૂબવું,
ભારે, હલકું,
ખરબચડું લીસું,
પહોળું, સાંકડું,
પ્રકાશ, અંધકાર
ઝડપી, ધીમું
સ્થિર, ગતિશીલ
વહેલા, મોડા
ભૂતકાળ, ભવિષ્યકાળ
શાંત, અશાંત (ઘોંઘાટવાળું)
સ્વર્ગ, નર્ક
ઉત્સાહ, નિરુત્સાહ
લાભ, ગેરલાભ (નુકસાન)
શક્ય, અશક્ય
હાર, જીત
સ્વદેશ, પરદેશ
નિર્મળ, "મલિન, ગંદુ"
સુગંધ, ,દુર્ગંધ
ધીરજ, ,ઉતાવળ
કોમળ, કઠોર
સત્ય, અસત્ય (જૂઠ)
ઉદાર, કંજૂસ
વિનય, ઉદ્ધતાઈ
સ્નેહ, ધિક્કાર
એક, અનેક
વધારે, ઓછું
પૂરેપૂરું, અધૂરું
શૂન્ય, સર્વસ્વ (બધું જ)
મોંઘું સસ્તું