રંગોનાં નામ — Colours in Gujarati
બાળકો માટે ગુજરાતીમાં રંગોનાં નામ (Colours in Gujarati) — ચિત્ર, અવાજ ને રમત સાથે! ટૅપ કરો, સાંભળો ને શીખો.
🔊
🔴
લાલ
red
🔊
🔵
વાદળી
blue
🔊
🟢
લીલો
green
🔊
🟡
પીળો
yellow
🔊
🟠
નારંગી
orange
🔊
🟣
જાંબલી
purple
🔊
⚫
કાળો
black
🔊
⚪
સફેદ
white
🔊
🌸
ગુલાબી
pink
🔊
🟤
કથ્થઈ
brown
🎯
Tap Start
⭐ સ્કોર: 0 🔥 0
Colours Name in Gujarati (રંગોનાં નામ)
ગુજરાતીમાં રંગોનાં નામ (colours name in Gujarati) અંગ્રેજી સાથે — બાળકો રંગ પર ટૅપ કરીને સાંભળે અને રમત રમે.
| રંગ | ગુજરાતી | English |
|---|---|---|
| 🔴 | લાલ | red |
| 🔵 | વાદળી | blue |
| 🟢 | લીલો | green |
| 🟡 | પીળો | yellow |
| 🟠 | નારંગી | orange |
| 🟣 | જાંબલી | purple |
| ⚫ | કાળો | black |
| ⚪ | સફેદ | white |
| 🌸 | ગુલાબી | pink |
| 🟤 | કથ્થઈ | brown |
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
લાલ રંગને અંગ્રેજીમાં શું કહેવાય?
લાલ રંગને અંગ્રેજીમાં Red કહેવાય. આ પાના પર બધા મુખ્ય રંગોનાં નામ આપ્યાં છે.