Numeral Cardinal number Ordinal number
0 (૦) શૂન્ય (śūnya)
1 (૧) એક (ek) પ્રથમ (pe'rethem)
2 (૨) બે (be) બીજું (beījeum)
3 (૩) ત્રણ (tra) ત્રીજા (te'reījeā)
4 (૪) ચાર (chār) ચોથા (cheotheā)
5 (૫) પાંચ (pāṅch) પાંચમાં (peāmechemeām)
6 (૬) છ (chha) છઠ્ઠા (chheṭhe'ṭheā)
7 (૭) સાત (sāt) સાતમાં (seātemeām)
8 (૮) આઠ (āṭh) આઠમાં (āṭhemeām)
9 (૯) નવ (nav) નવમાં (nevemeām)
10 (૧૦) દસ (das) દસમાં (desemeām)
11 (૧૧) અગિયાર (agiyār) અગિયારમાં (agueiyeāremeām)
12 (૧૨) બાર (bār) બારમાં (beāremeām)
13 (૧૩) તેર (tēr) તેરમાં (teeremeām)
14 (૧૪) ચૌદ (chaud) ચૌદમો (caudamō)
15 (૧૫) પંદર (paṃdar) પંદરમી (pandaramī)
16 (૧૬) સોળ (soļ) સોળમા (sōḷamā)
17 (૧૭) સત્તર (sattar) સત્તરમી (sattaramī)
18 (૧૮) અઢાર (aḑhār) અઢારમું (aḍhāramuṁ)
19 (૧૯) ઓગણિસ (ogaņis) ઓગણીસમી (ōgaṇīsamī)
20 (૨૦) વીસ (vīs) વીસમી (vīsamī)
21 (૨૧) એકવીસ (ēkavīs) એકવીસ (ēkavīsa)
22 (૨૨) બાવીસ (bāvīs)
23 (૨૩) તેવીસ (tēvīs)
24 (૨૪) ચોવીસ (chōvīs)
25 (૨૫) પચ્ચીસ (pachchīs)
26 (૨૬) છવીસ (chhavīs)
27 (૨૭) સત્તાવીસ (sattāvīs)
28 (૨૮) અઠ્ઠાવીસ (aṭhṭhāvīs)
29 (૨૯) ઓગણત્રીસ (ōgaṇatrīs)
30 (૩૦) ત્રીસ (trīs)
31 (૩૧) એકત્રીસ (ēkatrīs)
32 (૩૨) બત્રીસ (batrīs)
33 (૩૩) તેત્રીસ (tētrīs)
34 (૩૪) ચોત્રીસ (chōtrīs)
35 (૩૫) પાંત્રીસ (pāntrīs)
36 (૩૬) છત્રીસ (chhatrīs)
37 (૩૭) સડત્રીસ (saḍatrīs)
38 (૩૮) અડત્રીસ (aḍatrīs)
39 (૩૯) ઓગણચાલીસ (ōgaṇachālīs)
40 (૪૦) ચાલીસ (chālīs)
41 (૪૧) એકતાલીસ (ēkatālīs)
42 (૪૨) બેતાલીસ (betālīs)
43 (૪૩) ત્રેતાલીસ (tretālīs)
44 (૪૪) ચુંમાલીસ (chun̄mālīs)
45 (૪૫) પિસ્તાલીસ (pistālīs)
46 (૪૬) છેતાલીસ (chhetālīs)
47 (૪૭) સુડતાલીસ (suḍatālīs)
48 (૪૮) અડતાલીસ (aḍatālīs)
49 (૪૯) ઓગણપચાસ (ogaṇapachās)
50 (૫૦) પચાસ (pachās)
51 (૫૧) એકાવન (ekāvan)
52 (૫૨) બાવન (bāvan)
53 (૫૩) ત્રેપન (trepan)
54 (૫૪) ચોપન (chopan)
55 (૫૫) પંચાવન (pan̄chāvan)
56 (૫૬) છપ્પન (chhappan)
57 (૫૭) સત્તાવન (sattāvan)
58 (૫૮) અઠ્ઠાવન (aṭhṭhāvan)
59 (૫૯) ઓગણસાઠ (ogaṇasāṭh)
60 (૬૦) સાઈઠ (sāīṭh)
61 (૬૧) એકસઠ (ekasaṭh)
62 (૬૨) બાસઠ (bāsaṭh)
63 (૬૩) ત્રેસઠ (tresaṭh)
64 (૬૪) ચોસઠ (chosaṭh)
65 (૬૫) પાંસઠ (pān̄saṭh)
66 (૬૬) છાસઠ (chhāsaṭh)
67 (૬૭) સડસઠ (saḍasaṭh)
68 (૬૮) અડસઠ (aḍasaṭh)
69 (૬૯) અગણોસિત્તેર (agaṇositter)
70 (૭૦) સિત્તેર (sitter)
71 (૭૧) એકોતેર (ekoter)
72 (૭૨) બોતેર (boter)
73 (૭૩) તોતેર (toter)
74 (૭૪) ચુમોતેર (chumoter)
75 (૭૫) પંચોતેર (pan̄choter)
76 (૭૬) છોતેર (chhoter)
77 (૭૭) સિત્યોતેર (sityoter)
78 (૭૮) ઇઠ્યોતેર (iṭhyoter)
79 (૭૯) ઓગણાએંસી (ogaṇāen̄sī)
80 (૮૦) એંસી (en̄sī)
81 (૮૧) એક્યાસી (ekyāsī)
82 (૮૨) બ્યાસી (byāsī)
83 (૮૩) ત્યાસી (tyāsī)
84 (૮૪) ચોર્યાસી (choryāsī)
85 (૮૫) પંચાસી (pn̄chāsī)
86 (૮૬) છ્યાસી (chhyāsī)
87 (૮૭) સિત્યાસી (sityāsī)
88 (૮૮) ઈઠ્યાસી (īṭhyāsī)
89 (૮૯) નેવ્યાસી (nevyāsī)
90 (૯૦) નેવું (nevun̄)
91 (૯૧) એકાણું (ekāṇun̄)
92 (૯૨) બાણું (bāṇun̄)
93 (૯૩) ત્રાણું (trāṇun̄)
94 (૯૪) ચોરાણું (chorāṇun̄)
95 (૯૫) પંચાણું (pan̄chāṇun̄)
96 (૯૬) છન્નું (chhannun̄)
97 (૯૭) સત્તાણું (sattāṇun̄)
98 (૯૮) અઠ્ઠાણું (aṭhṭhāṇun̄)
99 (૯૯) નવ્વાણું (navvāṇun̄)
100 (૧૦૦) સો (sō)
1,000 (૧,૦૦૦) હજાર (hajār)
100,000 (૧,૦૦,૦૦૦ ) લાખ (lākh)
1 million (૧૦,૦૦,૦૦૦ ) દસ લાખ (das lākh)
10 million (૧,૦૦,૦૦,૦૦૦) કરોડ઼ (karōṛ)